Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જામનગરમાં રસીકરણના મહા અભિયાનનો પ્રારંભ

જામનગર:::જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે આજે કોરોના ની મહામારી બાદ આવી પહોંચેલી રસીના કોવિડશીલ રસીકરણના મહા અભિયાનનો પ્રારંભ થયો છે જામનગરમાં સૌપ્રથમ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની બેન દેસાઈ લીધી હતી ત્યારબાદ વિભાગના વડા ડોક્ટર ચેટરજીએ પણ રસિ લીધી છે અને તેઓએ અન્ય લોકોને પણ રસી લેવા માટે પ્રેરણા આપી રસીથી કોઈ આડઅસર ન હોવાનું જણાવ્યું છ.( અહેવાલ : મુુકુદ બદીયાણી તસવીર કિંજલ કારસરીયા જામનગર)

(12:52 pm IST)