Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જુનાગઢઃ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ પતંગ ચગાવી

 જુનાગઢ :. જુનાગઢના ડીવાયએસપી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ મકર સંક્રાતિ પર્વની ઉજવણી રૂપે પતંગ ચગાવી આનંદ લીધો હતો તેઓ જુનાગઢની પ્રજામાં ખુબ લોકપ્રિય અધિકારી છે પ્રજાને કોઇપણ પ્રશ્ને ત્વરીત કાર્યવાહી કરી અને કોઇપણ જાણી અજાણી વ્યકિત મોબાઇલ કરે તો ર૪ કલાકમાં ગમે ત્યારે રીસીવ કરી રિપ્લાય આપે છે અને પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્રને ચરિતાર્થ કરેલ છે. (અહેવાલ વિનુ જોશી, તસ્વીર મુકેશ વાઘેલા)

(12:54 pm IST)