Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જામનગર ભાજપના કોર્પોરેટર ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા: વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નાંદનીયાની ઘર વાપસી

જામનગર: આજરોજ ભાજપ ના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર  રચનાબેન નાંદનીયા ઘર વાપસી કરી કોંગ્રેસ પ્રવેશ કરેલ છે. તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા તે પ્રસંગની તસ્વીર નજરે પડે છે

(7:33 pm IST)