Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જામનગરમાં ભાજપ દ્વારા દેખાવો

જામનગરઃ ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે દેખાવો કરાયા હતા. રાહુલ ગાંધીએ કરેલા નિવેદનનો કર્યો વિરોધ ભાજપ દ્વારા કરાયો હતો. આ વિરોધ દરમિયાન જામનગરના સાંસદ પૂનમ માડમ, કેબીનેટ મંત્રી આર. સી. ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સહીતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ટાઉન હોલ પાસે કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા કરી બેનરો એને સુત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો.(તસવીરઃકિંજલ કારસરીયા,  અહેવાલઃ મુકુંદ બદિયાણીઃજામનગર)

(12:54 pm IST)