Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેશરિયો :દ્વારકા જિલ્લામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર

જુનાગઢ-ખંભાળિયા:::દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેશરિયો લહેરાયો છેદ્વારકા જિલ્લામાં ભાજપના  ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે

જેમાં ૧)બરડીયા જિલ્લા પંચાયત સીટ-રમાબેન લુણાભા સુમણીયા ,ઓખા નગરપાલિકા વોર્ડ નંબર-9 જગદીશભાઈ રામજીભાઈ ચાનપા ,મીઠાપુર-૨ તાલુકા પંચાયત અશોકભાઈ ભાણાભાઈ પટેલ ,ટુપણી તાલુકા પંચાયત-સંતોકબેન કાનાભા સુમણીય૫)ધરાસણવેલ તાલુકા પંચાયત-રાજુબેન ભીખાભા સુમણીયા

૬)પોષીત્રા તાલુકા પંચાયત-કનૈયાભા હીરાભા માણેક બિનહરીફ વિજેતા જાહેર થયા છે તેમ ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું છે.

(4:02 pm IST)