Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકા માં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ૨૧ ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચાતા ભાજપના ૨૧ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર

રાજકોટ : ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકા માં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ૨૧ ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચાતા ભાજપના ૨૧ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હોવાનું ગીર સોમનાથ જિલ્લા ભાજપે જણાવ્યું છે.

(4:28 pm IST)