Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જૂનાગઢ શહેરમાં ૨ વિસાવદર અને મેંદરડામાં કોરોના ના એક - એક પોઝિટિવ કેસ : જૂનાગઢમાંથી બે દર્દીઓને રજા અપાઈ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જૂનાગઢ શહેરમાં ૨ વિસાવદર અને મેંદરડામાં કોરોના ના એક - એક પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢમાંથી બે દર્દીઓને રજા અપાઈ છે.

 

(8:07 pm IST)