Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગીર સોમનાથ જિલ્‍લાની ઉના નાગરપાલિકા ૩૬ સીટોમાંથી ર૧ બિનહરીફ : શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ર૧ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારો વિજેતા

ઉના :  ગીરસોમનાથ જિલ્‍લાની ઉના નગરપાલીકાની કુલ ૩૬ સીટી પૈકી ર૧ સીટ બીનહરીફ થયેલ છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ર૧ ઉમેદવારો એ ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારોનો વિજય થયેલ છે.

(10:00 pm IST)