Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

જામનગર માડમ પરિવારના મોભી વલ્લભભાઈ માડમનું નિધન

જામનગર : માડમ પરિવારના મોભી, સ્વ. મેરુભાઈ રામભાઈ માડમ તથા સ્વ. ઘેલુભાઈ રામભાઈ માડમના નાના ભાઈ, તથા સ્વ. હેમતભાઈ રામભાઈ માડમના મોટા ભાઈ શ્રી. વલ્લભભાઈ રામભાઈ માડમ આજરોજ સાંજે 16.05.21 ને રવિવારે અવસાન પામેલ છે.તેઓના નિધનથી ઘેરો શોક છવાયો છે

 

(10:06 pm IST)