Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સુરેન્દ્રનગર જીલ્લા મિડીયા વર્કશોપ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા મિડિયા વર્કશોપ રાખેલ હતો તેમા જિલ્લા પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણા અને પ્રદેશ મિડિયા. સોરાષ્ટ્ર ઝોન સુરેશભાઈ માંગુકિયા સાહેબ અને જિલ્લા ના કન્વીનર ભાવેશભાઇ પ્રજાપતિ સહ કન્વીનર ગજેંદ્રભાઈ ચોહાણ અને સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા સાયલા મીડીયા કન્વીનર વિપુલ દવે શહેર અને ગ્રામ્ય ના કન્વીનર અને સહ કન્વીનર ઉપત્સ્થિત રહ્યા હતા.

(11:40 am IST)