Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કુતિયાણા પોલીસ અમથકના ધ્રુવદા ગામ સિમ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી : ડાબા હાથના પોચા પર ૐ ત્રોફાવેલ છે : કોઈ ઓળખતા હોય તો જાણ કરવા અનુરોધ

કુતિયાણા પોલીસ મથકના   ધ્રુવદા ગામ સિમ વિસ્તારમાંથી એક અજાણ્યા પુરુષની ડેડ બોડી મળેલ છે.  ફોટો પોલીસે તમામ પોલીસ મથકમાં વાયરલ કર્યો છે કોઈને ઓળખ થાઇ તો તત્કાલિક કુતિયાણા પોલીસ મથક જાણ કરવા જણાવાયું છે મૃતકની  ઉંમર - 40 થી 45 છે

 ડાબા હેથ ના પોચા પર ઓમ થ્રોફાવેલ છે કોઈ ઓળખતા હોય તો (ફોન ન, 02804 261222

મોં,  9825881121 ) પર  જાણ કરવા  પીએસઆઈ ગાર્ચર  કુતિયાણા પોલીસ મથક દ્વારા જણાવાયું છે ( તસવીર કિશોરભાઈ રાઠોડ )

(10:09 pm IST)