Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ભાવનગર શહેરમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૧૬ : ભાવનગર શહેરમાંᅠકોરોનાનો વધુએક કેસ નોંધાયો છે.

ભાવનગર શહેરમાંᅠદેવબાગ વિસ્‍તારમાં રહેતી ૫૧ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થઇ છે. હવે ભાવનગર શહેરમાં કોરોના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૧૩ થઈ છે.

(2:50 pm IST)