Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પોરબંદર જીલ્લા વાહન ચેકીંગ

પોરબંદરઃ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ની વાહન ચેકીંગની ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ જેમા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર/ગ્રામ્‍ય નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના મૂખ્‍ય માર્ગ ઉપર પોલીસ અધિકારીશ્રી / કર્મચારીઓ દ્વારા અસરકારક વાહન ચેકીંગ  કરી પોરબંદર પોલીસ દ્વારા ટ્રાફીક નિયમના ભંગ બદલ કલમ ૨૭૯-કેસ-૩, એમજી  એકટ ક.૧૮૫ કેસ-૪ તથા બ્‍લેક ફિલ્‍મના કેસ-૧૨, ફેન્‍સી નંબર પ્‍લેટના કેસ-૪૭ અને કુલ દંડ રૂપિયા ૨૨૫૦૦ કરવામા આવેલ છે. વાહન ચેકીંગ કરવામા આવ્‍યુ તે તસ્‍વીર

 

(10:55 am IST)