Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જૂનાગઢની સર્વોદય બ્‍લડ બેંકનું સન્‍માન

જૂનાગઢઃ ૫૩ વર્ષથી રકતદાન જાગૃતિનું કાર્ય કરતી સંસ્‍થા સર્વોદય બ્‍લડ દવા ફંડ ટ્રસ્‍ટનું વિશ્વ સ્‍વૈચ્‍છિક રકતદાતા દિવસે સિવીલ સર્જન દ્વારા સંસ્‍થાના પ્રમુખ મહેન્‍દ્રભાઇ મશરુ, નલીનભાઇ આચાર્ય તથા ખમીર મજમુદારનું સન્‍માન કર્યું હતુ. જેમાં સંસ્‍થાના પ્રમુખ મહેન્‍દ્રભાઇએ રકતદાતાઓનો આભાર માન્‍યો હતો. (અહેવાલઃવિનુ જોશીઃતસ્‍વીરઃ મુકેશ વાધેલા જુનાગઢ)

 

(10:59 am IST)