Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વીરનગર પાસે ટ્રક પલટી ખાઇ ગયો

આટકોટ : વીરનગર ગામ પાસે પુલ પાસે ટ્રક પલટી ખાઇ  જતાં સ્થાનિક લોકો દોડી ગયા હતા. પણ કોઇ જાનહાની થઇ ન હતી. રાજકોટથી આટકોટ તરફ આવતો હતો. આગળ જતી ગાડીએ બ્રેક મારતા ટ્રક રોડ નીચે પલટી ખાઇ ગયો હતો.

(11:25 am IST)