Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મીટર આધારીત ખેડૂતોને પણહોર્સ પાવર અધારીત ભાવથી વિજપુરવઠો આપી સમાનતા લાવવા આવેદન

 ટંકારા :  ભારતીય કિસન સંઘ મોરબી જીલ્લા માહા મંત્રી શ્રી બાબુલાલ એલ. સિણોજીયા ની આગેવાની મા ટંકારા તાલુકા ભારતીય કિસાન સંઘ સમીતિ સાથે રહિને ખેડુત ના હિત માટે સરકાર ને મામલતાદાર કચેરી ખાતે ૨ કલાક ધરાણા કરી આવેદન આપવામા આવ્યુ વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે . જેમાં બંન્નેના વિજદરમાં તફાવત છે . જેથી વિજ મીટર આધારીત ખેડૂતોને નુકશાની જાય છે. જેથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા અને સ્થાનીક પ્રશ્નોનું  મીટર આધારીત વિજદર અને હોર્સ પાવર આધારીત વિજદરમાં સમાનતા લાવવા આપલ ત્યારની તસ્વીર.

(11:52 am IST)