Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જામનગર જીલ્લાના સસોઇ ડેમમાં રાા ફુટ નવુ પાણી આવ્‍યું

રાજકોટ, તા.,૧૬ : હાલાર પંથકના સસોઇ-ર ડેમ વિસ્‍તારમાં ગઇકાલે પડેલા ભારે વરસાદને કારણે રાા ફુટ નવા પાણીની આવક થઇ હતી, જો કે હાલ ડેમની સપાટી ઝીરો લેવલે છે, કારણ કે આવેલ નવુ પાણી ડેડ વોટરમાં હોય જીવંત સપાટી જાહેર કરાઇ નથી, દરમિયાન ૧૧ ડેમો ઉપર ૦ાા થી ર ઇંચ જેવો વરસાદ ર૪ કલાકમાં નોંધાયો હતો.

(11:46 am IST)