Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આટકોટમાં ઉપવાસ

આટકોટ : ગ્રામ પંચાયતનાં તમામ સફાઈ કામદારો નાં છુટક ગાંધી ચિંધ્‍યા માર્ગે સમસ્‍ત વાલ્‍મીકિ સમાજ ગુજરાત નાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ બારૈયાનાં નેજા હેઠળ આંદોલન ચાલી રહ્યું છે  સફાઈ કામદારોને માત્રને માત્ર ૨૨૦૦ રૂપિયા પગાર ચુકવવામાં આવે છે અને ૬ કામદારો પાસે પુરાં આટકૉટ ની સફાઈ કામગીરી કરાવવાં આવે છે. (તસ્‍વીર કરશન બામટા) 

(1:18 pm IST)