Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોરબી કોગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નં ૯ માં કોગ્રેસ કાર્યકરો અને આગેવાનોની મીટીંગ યોજાઈ.

મોરબી શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ ના વોર્ડ નંબર ૯ ના કાર્યકર આગેવાનોની એક ચૂંટણી લક્ષી અને ભારત જોડોના અભિયાનના કાર્યક્રમની ચર્ચા કરવામાં આવેલ અને આજના સમય માં પ્રજા મોઘવારી અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિત અને સામાજિક અસમાનતામાં પરેશાન થય રહેલ છે ત્યારે આવનાર સમયમાં એકતા અને અખંડતા તા જળવાઇ રહે તે. માટે આવનાર સમય માં કોગ્રેસ પક્ષ ને મજબૂત બનવા અને ભાજપ ની પ્રજા વિરોધી સરકાર ની સામે અવાજ ઉઠાવવાની મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખે જયંતીભાઈ જે.પટેલે આગેવાન કાર્યકરો ને હાકલ કરેલ.
આં કાર્યક્રમમાં મનોજભાઈ પનારા,  એલ.એમ કંઝરિયા,  .કે.ડી પડસુબિયા, રમેશભાઈ રબારી, રાજુભાઈ કાવર, પી.પી બાવરવા, કે.ડી બાવરવા, પ્રભાબેન જાદવ, સરલાબેન, અશ્વિન ભાઈ વિડજા, ચેતન એરવડિયા.નિલેશભાઈ ભાલોડિયા, દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ યુવા પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા્ તેમજ ટી.ટી.કેલા .તેમજ વોર્ડ નંબર ૯ ના કોગ્રેસ પક્ષ ના આગેવાન કાર્યકરો બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહેલ અને વોર્ડ નંબર ૯ માં કોગ્રેસ પક્ષને મજબૂત બનાવી આવનાર ચૂંટણી માં કોગ્રેસ ને વિજય બનાવવા ના સંકલ્પ સાથે મીટીંગ ને પૂર્ણ કરેલ તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ની યાદી જણાવે છે.

(10:53 pm IST)