Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પક્ષીઓના હૈયા હરખાયા

ગોંડલ : સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજાએ હેત વરસાવતા આ વર્ષે ચારેય બાજુ લીલીછમ વનરાજી ખીલી ઉઠતા માનવી સાથે પશુ-પક્ષીઓના પણ હૈયા હરખાય રહ્યા છે. સાસણ ગીરમાં લીલીછમ વનરાજીમાં હરણ અને મોર કુદરતી ટાઢક માણતા ટહુકા મારતા ટહેલવા નીકળ્યા હોય તે અદામાં નજરે પડે છે.(તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:40 am IST)