Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ધ્રોલમાં અશ્વ અને બાઇક સાથે યુવાનોની તિરંગા યાત્રા

 ધ્રોલઃ ત્રિકોણ સર્કલથી રાષ્‍ટ્રધ્‍વજને અશ્વની સવારીની સલામી સાથે તિરંગા યાત્રા નિકળતા લોકો આ યાત્રાને નિહાળવા માટે ઉમટી પડયા હતા અશ્વની સવારી તેમજ બાઇક સાથે યુવાનો દ્વારા માન સન્‍માનથી તિરંગા યાત્રા શહેરમાં નીકળતા રાષ્‍ટ્રીય ભાવના જોવા મળી હતી. (તસ્‍વીર-અહેવાલ : સંજય ડાંગર -ધ્રોલ)

(11:45 am IST)