Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ગોંડલ તાલુકા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની વાસાવડમાં ઉજવણી

ગોંડલ : તાલુકા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી વાસાવડની શ્રીમતી એસ.એસ.અજમેરા હાઇસ્‍કુલ ખાતે કરવામાં આવી હતી. જેમાં ધ્‍વજવંદન, રાષ્‍ટ્રધ્‍વજને સલામી, પરેડ, સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર-ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:58 am IST)