Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પરેશ ધાનાણીના હસ્‍તે ધ્‍વજંદન

અમરેલી તાલુકાના નાના ગોખરવવાળા મુકામે વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણીના હસ્‍તે ધ્‍વજવંદન કરાયું હતું.

(12:27 pm IST)