Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વાંકાનેરમાં લોકડાયરો

 વાંકાનેર : સ્‍વતંત્રતા દિનની પૂર્વ સંધ્‍યાએ ટાઉનહોલ પાસેના ગ્રાઉન્‍ડ પર પાલીકા તથા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ દ્વારા લોકડાયરો યોજાયો હતો.મામલતદાર ઉતમભાઇ કાનાણી તથા દિપકસિંહ ઝાલા, અશોકભાઇ રાવલ તથા કર્મચારી ગણ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)

 

(12:00 pm IST)