Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ખંભાળીયામાં દેશી દારૃની હેરાફેરી કરતા કાર સાથે ઝડપાઇ ગયો

ખંભાળીયા તા. ૧૬ :.. ગેરકાયદેસર દેશી દારૃની હેરફેર કરતા (૧) રાજુભાઇ કાનાભાઇ કટારા રહે. બાવન વાવ. સિંહઝર નેશ તા. જી. પોરબંદરને  (૧) અલ્ટો કાર કિ. રૃા. ૧,પ૦,૦૦૦ (ર) મોબાઇલ કિ. રૃા. પ૦૦૦, (૩) દેશી દારૃ લીટર ર૦૦ કિ. રૃા. ૪૦૦૦ એમ કુલ કિ. રૃા. ૧,પ૯,૦૦૦ સાથે પકડી પાડેલ છે.

એલ. સી. બી. દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. પી. સી. શિંગરખીયા રાહબારી હેઠળ પીએસઆઇ બી. એક. દેવમુરારી તથા એસ. વી. ગળચર, એએસઆઇ સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, કેશુરભાઇ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, દેવશીભાઇ ગોજીયા, ભરતભાઇ ચાવડા, સુનીલભાઇ કાંબલીયા, નરસિભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, એસસી મસરીભાઇ ભારવાડીયા, બોઘાભાઇ કેસરીયા, લાખાભાઇ પીંડારીયા, બલભદ્રસિંહ ગોહીલ, જીતુભાઇ હુણ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, પીસી ગોવિંદભાઇ કરમુર, વિશ્વદીપસિંહ જાડેજા, મેહુલભાઇ રાઠોડ, સચીનભાઇ નકુમ, અરજણભાઇ આંબલીયા, કેતનભાઇ બડલ, એ આ કામગીરી કરી છે.

(2:10 pm IST)