Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જામકંડોરણા પોલીસ વિરૂદ્ધ ખોટી રજુઆતો અંગે ન્યાયિક તપાસની માંગ કરતુ રાજપૂત સંગઠન

રાજકોટઃ જામકંડોરણાના પોલીસ અધિકારી અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા માનવભાઇ લુણાગરિયાને માર મારવામાં આવેલ તેવી ખોટી રજુઆતો થયાના આક્ષેપો સાથેનુ આવેદનપત્ર ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠને કલેકટરને આપી આ પ્રકરણમાં ન્યાયિક તપાસની માંગ ઉઠાવી છે આવેદનપત્રમાં જણાવ્યંુ છે જામકંડોરણા પોલીસે કાયદાનું કડક પાલન શરૂ કરાવતા ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા લોકો પોલીસ વિરૂદ્ધ ખોટી અરજી કરી મોરલ તોડવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ પ્રકરણમાં યોગ્ય અને ન્યાયી તપાસ કરાવવા આવેદનપત્રમાં માંગ ઉઠાવી છે.

(2:39 pm IST)
  • હવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST

  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST

  • ચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST