Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કાલાવડ પંથકમાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા

કાલાવડઃ કાલાવડ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાથી લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયેલ હતા. આ પરિસ્થિતિને જાણવા માટે કાલાવડ ૭૬ ના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા સાથે કોંગ્રેસના આગેવાન જે. ટી. પટેલ, જે. પી. મારવીયા, દેવદાન જારીયા, સંજયસિંહ, અશોકસિંહ, દિલાવરભાઇ તથા ભીખાભાઇ ચંદ્રપાલ, યુવા આગેવાન સિધ્ધાર્થ શુકલા અને અલી કાઝી, લખન અને વિજય શેખા સાથે રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ કમલેશ આશરા-કાલાવડ)

(11:52 am IST)