Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જામનગર જીલ્લાનાં વાગડીયા ગામની મુલાકાતે ''આપ''ના નેતા ઇશુદાન ગઢવી

જામનગર જિલ્લાના વાગડીયા ગામે આપ નેતા ઇશુદાનભાઇ ગઢવી, અજીતભાઇ લોખીલ અને રાજકોટ જામનગર આપની ટીમે ભારે વરસાદ પડવાથી અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મુલાકાત લીધી હતી.

(12:03 pm IST)