Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

બગસરામાં સવારે ઝાકળમય વાતાવરણ

 બગસરાઃ બગસરામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી ઝાકળ વાતાવરણ સર્જાયું હતું અને મોડી સવાર સુધી સતત ઝાકળ દેખાતા વાહનોની હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચાલકો વાહન ચલાવતા હતા અને સતત ધીમી ગતિએ વાહન ચાલતા હતા અને દૂર દૂર સુધી કાંઇ પણ સ્પષ્ટ દેખાતું ન હતું તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સમીર વિરાણી-બગસરા)

(12:00 pm IST)