Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાઘવજીભાઇ પટેલના નિવાસસ્થાને લાપસીના આંધણ

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ કરતા ધ્રોલ સ્થિત તેમના નિવાસસ્થાને લાપસીના આંધણ મુકાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ મુકુન્દ બદીયાણી-તસ્વીરઃ કિંજલ કારસરીયા)

(4:37 pm IST)