Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ખંભાળિયા પંથકમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસતા પાણી...પાણી...

ઘી ડેમમાં નવા નીરની આવકથી 1 વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહ હતા નગરજનોમાં ખુશીનો માહોલ

ખંભાળિયા પંથકમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી...પાણી...થઇ ગયું છે રસ્તાઓમાં પાણી વહી ગયા છે
ઘી ડેમમાં નવા નીરની આવકથી 1 વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહ હતા નગરજનોમાં ખુશીનો માહોલ છે

(6:22 pm IST)