Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જુનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા મુખ્યમંત્રીનું સન્માન

જુનાગઢઃ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું અક્ષર મંદિર સભા મંડપ ખાતે સમસ્ત  બહ્મયુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીની આગેવાની હેઠળ લલીતભાઇ જોષી, જીત તેરૈયા, મયુરભાઇ સહીત સંગઠનની ટીમે સન્માન કર્યુ હતું. આ તકે સંગઠન વતી સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તીક ઠાકર, પ્રમુખ આશીષ ઉપાધ્યાય, મહેશભાઇ શુકલ, કમલેશ ભરાડ, મનીષ ત્રિવેદી સહીતના એ ભુપેન્દ્રભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:29 am IST)