Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જુનાગઢ હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું સ્વાગત કરતા ભાજપના આગેવાનો

જુનાગઢ : અહીંની મુલાકાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવ્યા હતા. દરમિયાન તેઓનું હેલીપેડ ખાતે આવી પહોંચતા ભાજપના આગેવાનો સર્વશ્રી સાંસદ રાજેશ ચુડાસમા મંત્રીશ્રી દેવાભાઇ માલમ સહકારી આગેવાન ડોલરભાઇ કોટેચા કેળવણીકાર  કે.ટી.ગૌતમી મેયર ધીરૂભાઇ ગોહેલ શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા માજી કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા તેમજ મહામંત્રી શૈલેષભાઇ દવે, સંજય મણવર, ભરત શીંગાળા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીયા કોર્પોરેટર, લલિત સુવાગીયા સહિતનાએ ફુલનો બુકે આપી ભવ્ય સ્વાગત કર્યુ હતુ. એ વેળાની તસ્વીરમાં સમુહમાં મુ.મંત્રી સાથે ભાજપના આગેવાનો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા)

(12:55 pm IST)