Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ભુજ નગરપાલિકા દ્વારા ખાસ ગ્રાન્ટમાંથી દરેક વોર્ડમાં સફાઈકર્મીઓને કચરો ઉપાડવા હેન્ડકાર્ટનું વિતરણ

દરેક વોર્ડ અને બેબી કાર્ટૂન અપાયા: દરેક વોર્ડમાં વધારાના કાર્ડ પહોંચાડવામાં આવશે.

ભુજ : રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને સફાઇ કામદારોને કચરો ઉપાડવા હેન્ડ કાર્ટ આપવા ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જિલ્લા મથક ભુજની નગરપાલિકા દ્વારા આજે તે ગ્રાન્ટમાંથી દરેક વોર્ડમાં હેન્ડ કાર્ટનું વિતરણ કર્યું હતું. વિતરણ કાર્યક્રમ દરમિયાન દરેક વોર્ડ અને બેબી કાર્ટૂન અપાયા હતા અને આવતીકાલે દરેક વોર્ડમાં વધારાના કાર્ડ પહોંચાડવામાં આવશે.

(11:47 pm IST)