Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી કોરોના સંક્રમિત : હોમ આઇસોલેટ થયા

હળવા લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવાયો હતો : હાલમાં તબિયત સારી છે અને તકેદારીના ભાગરૂપે આઇસોલેટ થયા

દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા સુનિલ  જોશી કોરોના સંક્રમિત થયા છે જિલ્લા પોલીસવડાને હળવા હળવા લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો

 તેઓની હાલમાં તબિયત સારી છે અને તકેદારીના ભાગરૂપે આઇસોલેટ થયા છે

 

(7:05 pm IST)