Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

માળિયાના જુના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા.

dir="ltr">
 
માળિયાના જુના સુલતાનપુર ગામે ધોડાધ્રોઈ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને માળિયા પોલીસે ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુલતાનપુર ગામે ધોડાધ્રોઈ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા સુરેશભાઈ ઉર્ફે ભગત વિઠ્ઠલભાઈ સીતાપરા, વેરશીભાઈ રણછોડભાઈ સુનરા અને અકબરભાઈ હારૂનભાઈ પારેડી ને રોકડ રકમ રૂ.૮૦૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:01 pm IST)