Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ખંભાળિયા નગર પાલિકાના ચીફ ઓફિસર સતીષ પટેલ કોરોના સંક્રમિત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૭ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા નગર પાલિકા ના ચીફ ઓફિસર સતીષ પટેલ  કોરોના સંક્રમિત થયા છે.કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા છે.

   પાલિકા પ્રમુખ અને અધિકારીઓ અને કર્મચારીઓને પત્ર લખી જાણ કરી છે.અમદાવાદ સ્થિત તેના ઘરે જ હોમ આઇસોલેટ થઇ સારવાર શરૂ કરી છે.

(3:44 pm IST)