Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જામનગરના યાર્ડમાં અજમાનો એક મણનો સૌથી ઊંચો ભાવ રૂ.૬૫૦૦ બોલાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭  જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ખાતે આજે અજમાનો એક મણનો સૌથી ઊંચો ભાવ રૂ.૬૫૦૦ બોલાયો છે.

      જ્યારે સૌથી નીચો ભાવ રૂ.૧૮૭૫ બોલાયો છે.યાર્ડમાં

      અજમાની ૧૯૩૭ ગુણીની ૫૮૧૧ મણ આવક થઈ છે.૨૫૨ ખેડૂતો વેચાણ માટે અજમો લઈને આવ્યા હતા

(3:47 pm IST)