Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પોરબંદરમાં કોરોના પોઝિટિવના વધુ 16 કેસ નોંધાયા : વધુ પાંચ દર્દીઓ સાજા થયા

પોરબંદર : પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવના વધુ 116 કેસ સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે ,સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલા અન્ય પાંચ દર્દીઓ કોરોનાની સારવારમાં સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે

(9:06 pm IST)