Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જામકંડોરણા તાલુકામાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ ૩૫ ઉમેદવારો મેદાનમાં

તાલુકાની બરડીયા, ચાવંડી, જશાપર ત્રણ સીટમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકડોરણા, તા.૧૭:  તાલુકા પંચાયતની ૧૬ સીટો માટે ચુટણી યોજાનાર છે જેમાંથી બરડીયા,ચાવેડી,જશાપર સીટના ઉમેદવારોની સામેના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા બરડીયા સીટમાં ભાજપના લીલાબેન યોગેશભાઈ ભુત,ચાવડી. સીટમાં ભાજપના. વિજયદાન નવલદાન માવલ,જશાપર સીટમાં ભાજપના. મેનાબેન સંજયકુમાર બાબરીયા. બિનહરીફ થયેલ છે આમ. ત્રણ સીટો. ભાજપની બિનહરીફ થયેલ છે.

જયારે બાકી રહેલી ૧૩ સીટોમાં ભાઠરા સીટમાં જયશ્રીબા ગુમાનસિહ ગોહિલ(આપ),દિવ્યાબેન હિતેષભાઈ પોકોયા (કોંગ્રેસ),રમાએન રાજેશભાઈ પોકોયા (ભાજપ),બોરીયા સીટમાં શિવાની ડલ્પેશભાઈ સતાસીયા (ભાજપ), મંજલાબેન બાબુલાલ રામાવત (અપક્ષ), જામકડોરણા-૧ સીટમાં સંજયભાઈ હરીભાઈ બાલધા(કોંગ્રેસ), હિરેનકુમાર નાથાભાઈ બાલધા(ભાજપ) ,જયેન્દ્રિસંહ ગોવુભા ચૌહાણ (એન.સી.પી.),મનીષ મનુભાઈ બગડા (આપ),જામકડોરણા-૨ સીટમાં જયોત્સનાએન જયંતિભાઈ ચુડાસમા(કોંગ્રેસ),લાભુબેન ચંદુભાઈ મકવાણા (ભાજપ),જામકડોરણા-૩ સીટમાં કલ્પનાબેન વિઠલભાઈ બાલધા(ભાજપ), કાજલબેન હસમુખભાઇ બાલધા(કોંગ્રેસ), રાયડી સીટમાં ભાવનાબેન કિશોરભાઈ ડડોરીયા(આપ), મીરાબેન સુરેશભાઈ દેસાઇ (ભાજપ), હર્ષાબેન જયસુખભાઈ વીરડીયા(કોંગ્રેસ), સાજડીયાળી સીટમાં કરશનભાઈ ઓઘડભાઈ સોરઠીયા (ભા.જ.પ), ભાવેશભાઈ રઘુભાઈ સોરઠીયા(કોંગ્રેસ), હંસરાજભાઈ ગોવિંદભાઈ રાણપરીયા (આપ), ચિત્રાવડ સીટમાં અમિતકુમાર પ્રફુલભાઈ બગડા (ભાજપ), પ્રવિણભાઈ આલાભાઈ સાડપા(કોંગ્રેસ), ઠડવી સીટમાં કેશુભાઇ રાણાભાઈ રામોલીયા(કોંગ્રેસ), વલ્લભભાઈ મેપાભાઈ સાવલીયા (ભાજપ), ખજુરડા સીટમાં ઈલાબેન લલીતભાઈ વાગડીયા (આ૫),  નિરૂપાબએન અતુલભાઈ બરોચીયા (કોંગ્રેસ), ભાનુમતીબેન પ્રાણજીભાઈ ત્રાડા (ભાજપ), રાજપરા. સીટમાં કચનબેન અતુલભાઈ ત્રાડા(કોંગ્રેસ), ભાવનાબેન મહેશભાઈ સોજીત્રા (ભાજપ), મીનાબા અશોકસિંહ જાડેજા (આપ), ધારાબેન જેન્તીભાઈ ધામેલીયા (અપક્ષ), સાતોદડ સીટમાં ધ્રુપાલસિંહ કરણસિંહ જાડેજા(ભાજપ),મહાવીરસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા (કોંગ્રેસ), સિધ્ધાંત કેશવભાઈ ભુવા(આપ) સોડવદર સીટમાં જગતસિહ મુળભા જાડેજા(કોંગ્રેસ), પ્રતિપાલસિહ હરૂભા જાડેજા(ભાજપ) હરીફ ઉમેદવારો છે આમ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે ૧૩ સીટના હરીફ ઉમેદવારો જાહેર થયેલ છે.

(1:01 pm IST)