Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સતત ચોથો દિ' આજે ઝાકળ વર્ષા વધી ગઇ

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત ચોથા દિવસે ઝાકળવર્ષા થઇ હતી અને આજે ઝાકળવર્ષા વધી ગઇ હતી.

ઠંડીનુ પ્રમાણ આજે પણ ઘટયું છે.  માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડકનો અહેસાસ થાય છે.

જો કે સૂર્યનારાયણના  દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતવારણ છવાઇ જાય છે.અને બપોરે ગરમીનો અનુભવ થાય છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા)  જામનગરઃ મહતમ ર૯, ડિગ્રી તાપમાન લઘુતમ ૧૭.પ ડિગ્રી તથા ભેજ ૯૮ ટકા અને પવન ૪.૧ કિ.મી.પ્રતિ કલાક ઝડપે ફુંકાય છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ વિસ્તારમાં આજે પણ ધુમ્મસ છવાય જતા ગુલાબી ઠંડી અનુભાવઇ હતી.

સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૩.૯ ડિગ્રી અને ગિરનાર ખાતે ૮.૯ ડિગ્રી રહ્યું હતું પરંતુ વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૮૬ ટકા રહેતા આજે પણ ગાઢ ધુમ્મસ છવાય ગયું હતું.

સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.ર કિ.મી.ની રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

ભેજ

ગિરનાર પર્વત

૮.૯

,,

૮૬%

નલીયા

૧૬.૦

,,

૮૭%

જુનાગઢ

૧૩.૯

,,

૮૬%

અમદાવાદ

૧૪.૨

,,

૮૩%

ડીસા

૧૪.૦

,,

૬૭%

વડોદરા

૧૫.૧

,,

૭૫%

સુરત

૧૮.૬

,,

૯૨%

રાજકોટ

૧૭.૮

,,

૯૬%

કેશોદ

૧૪.૨

,,

૯૩%

ભાવનગર

૧૮.૮

,,

૬૫%

પોરબંદર

૧૬.૮

,,

૯૪%

વેરાવળ

૧૮.૩

,,

૮૬%

દ્વારકા

૨૦.૫

,,

૮૭%

ઓખા

૨૦.૦

,,

૮૭%

ભુજ

૧૭.૦

,,

૯૬%

સુરેન્દ્રનગર

૧૭.૫

,,

૮૫%

ન્યુ કંડલા

૧૮.૨

,,

૯૨%

કંડલા એરપોર્ટ

૧૮.૪

,,

૮૭%

અમરેલી

૧૭.૪

,,

૮૩%

ગાંધીનગર

૧૨.૦

,,

૮૨%

મહુવા

૧૭.૯

,,

૭૯%

દિવ

૧૭.૬

,,

૯૦%

વલસાડ

૧૧.૦

,,

૭૫%

જામનગર

૧૭.૫

,,

૯૮%

વલ્લભ વિદ્યાનગર

૧૬.૫

,,

૭૯%

(1:03 pm IST)