Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ભરૂચમાં શનિવાર બપોરે ૧૨ વાગ્યા થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રહેશે સ્વૈચ્છિક લોક ડાઉન: સૌને સહકાર આપવા અપીલ.

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપીન : ભરૂચમાં આવતીકાલે શનિવાર બપોરે ૧૨ વાગ્યા થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રહેશે સ્વૈચ્છિક લોક ડાઉન અમલમાં રહેશે  સૌને સહકાર આપવા અપીલ. કરાઈ છે

 

(10:38 pm IST)