Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

જામનગરમા વિજયભાઈ રૂપાણી અને નિતીનભાઇ પટેલ દ્વારા પદાધિકારીઓ, અધિકારીઓ સાથે જામનગર જિલ્લાની કોરોના પરિસ્થિતિ અનુલક્ષીને સમીક્ષા બેઠક

જામનગર:::મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા પદાધિકારીઓ, અધિકારીઓ સાથે જામનગર જિલ્લાની કોરોના પરિસ્થિતિ અનુલક્ષી સમીક્ષા બેઠક યોજાઇ હતી.(અહેવાલ:: મુકુંદ બદીયાણી, તસવીર કિંજલ કારસરીયા-જામનગર)

(12:18 pm IST)
  • દેશમાં કોરોનાનો હાહાકાર : હજુ 10 રાજ્યોએ આજના નવા કોરોના કેસના આંકડાઓ રિપોર્ટ કરવાના બાકી છે, ત્યાં જ અત્યાર સુધીમાં ભારતમાં સતત ત્રીજા દિવસે 2,12,000 થી વધુ નવા કોરોના વાયરસના કેસ અને 1130 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાય ચુક્યા છે. access_time 10:12 pm IST

  • દેશમાં કોરોનાનો મહાભયાનક આતંક યથાવત : ભારતમાં છેલ્લા 24 કલાકમાં, એકજ દિવસમાં, અત્યાર સુધીના સર્વાધિક 2,32,000 થી વધુ નવા કોવિડ કેસ નોંધાયા અને 1325 થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ છેલ્લા 24 કલાકમાં દુઃખદ મૃત્યુ પામ્યા access_time 12:15 am IST

  • રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : હવેથી રાજ્યમાં RT-PCR પરીક્ષણો ફક્ત 350 રૂપિયામાં સરકારી અને ખાનગી લેબમાં કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે ઘોષણા કરી. access_time 10:20 pm IST