Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ઉનામાં સવારે ઝરમર વરસાદ

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૧૭: આજે સવારે સતત બફારા વચ્ચે ઝરમર વરસાદ બે થી ત્રણ મીનીટ સુધી પડયો હતો.

ઉના શહેર તથા તાલુકામાં ગઇકાલથી આકાશમાં વાદળો છવાયેલા રહેલ છે અને બફારો વધતો જાય છે આજે સવારે સખત બફારા વચ્ચે ઝરમર વરસાદ બે થી ત્રણ મીનીટ સુધી પડયો હતો. કેટલાંક વિસ્તારમાં માત્ર છાંટા પડયાં હતા.

(11:35 am IST)