Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મોરબીના રહેવાસી ૪૫ વર્ષીય આધેડ ઘરેથી ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો.

૪૫ વર્ષના આધેડ પોતાના ઘરેથી કોઈને કહ્યા વિના જતા રહ્યા હોય જેથી પરિવારે શોધખોળ હાથ ધરી

મોરબી: શહેરના રહેવાસી ૪૫ વર્ષના આધેડ પોતાના ઘરેથી કોઈને કહ્યા વિના જતા રહ્યા હોય જેથી પરિવારે શોધખોળ હાથ ધરી છે
મોરબીના રહેવાસી બાબુલાલ લખમણભાઈ ભીમાણી (ઉ.વ.૪૫) વાળા સવારે પોતાના ઘરેથી કોઈને કહ્યા વિના ક્યાંક જતા રહ્યા છે અને ગુમ થયા છે જેથી ફોટોમાં દેખાનાર આધેડ ક્યાય જોવા મળે અથવા કોઈ માહિતી હોય તો પરિવારના મોબાઈલ નંબર 63511 62065 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે

(9:21 pm IST)