Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પોરબંદર દુધેશ્વર મંદિરે દર્શન કરતા બાલુભાઇ

પોરબંદર : શ્રાવણ માસના ત્રીજા સોમવારે વાઘેશ્વરી પ્‍લોટમાં પુરાતનશ્રી દુધેશ્વર મહાદેવજીના મંદિરે રાત્રિના દીપમાળા આરતીના દર્શનનો લાભ ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા તથા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટભાઇ મોઢવાડિયા તેમજ તેમની ટીમે લીધો હતો તે તસવીર

 

(10:23 am IST)