Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જેતપુરમાં રાષ્‍ટ્રધ્‍વજ તીરંગા થીમ ઉપર યોગ

જેતપુર : આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત દેશના ૭પમાં સ્‍વાતંત્ર પર્વ નિમિતે અત્રેના ધોરાજી રોડ પર આવેલ લેઉવા પટેલ સમાજ ખાતે તીરંગા થીમ ઉપર યોગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધૃવીબેન તન્‍વાણી કે જેઓ ગુજરાત યોગ બોર્ડ તેમજ પતંજલી યોગ બોર્ડ સર્ટીફીકેટ તેમજ ડીપ્‍લોમાં ઇન યોગાની ડીગ્રી ધરાવે છે. તેઓએ મહિલાઓને યોગ કરાવેલ. આ કાર્યક્રમમાં હેતલબેન રાદડીયા - રેખાબેન સાવલીયા - ડો.રીધ્‍ધીબેન સીતાપરા - રીટાબેન સિધ્‍ધપરા સહિતનાઓ જોડાયા હતા. (તસ્‍વરી : અહેવાલ : કેતન ઓઝા - જેતપુર)

(1:09 pm IST)