Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભાદર ડેમ - 1 માં પાણી ની સપાટી 27.20 ફૂટે પહોંચી

ગોંડલ::ગોંડલ ભાદર ડેમ - 1 માં પાણી ની આવક ચાલુ છે.
ભાદર ડેમ - 1 માં પાણી ની સપાટી 27.20 ફૂટે પહોંચી છે.
ઉપરવાસ મા વરસાદને લઈને ભાદર ડેમ 1 માં પાણીની આવક ચાલુ છે.ભાદર ડેમમાં 27278 ક્યુસેક પાણીની આવક થઈ છે.( તસવીર : ભાવેશ ભોજાણી - ગોંડલ)

 

(5:03 pm IST)