Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ધોરાજીમાં કોરોના બેકાબુ : નવા 34 પોઝિટીવ કેસ 34 કેસ નોંધાયા: કુલ કેસની સંખ્યા 867 થઇ

 ધોરાજી ધોરાજીમાં આજરોજ કોરોનાનો વિસ્ફોટ નોંધાયો છે એક જ દિવસમાં 34 કેસ નોંધાતા ધોરાજીના નગરજનોમાં ફરી ચિંતાનો વિષય બની ગયો છે અત્યાર સુધીમાં કુલ કેસ 867 નોંધાઈ ચુક્યા છે

આજે સાંજે કેસ આવ્યા છે તે મુજબ ( 1)  ધોરાજી નાં ખરાવડ પ્લોટ ભૂલકાં ગરબી ચોક પાસે રહેતા 50 વર્ષીય પુરૂષ ( 2 ) જમનાવડ રોડ પર રેલ્વે ફાટક પાસે રહેતા 46 વર્ષીય પુરૂષ (3)અવેડા ચોક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય પુરૂષ ( 4) બહાર પુરાં ભદ્ર કાલી મંદિર બહાર પાસે રહેતા 36 વર્ષીય મહીલા ( 5) બહાર પુરાં ભદ્ર કાલી મંદિર પાસે રહેતા 13 વર્ષીય કિશોરી ( 6) હિરપરા વૈશ્રવ વાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય પુરૂષ ( 7) હિરપરા વાડી માં રહેતા 55 વર્ષીય મહીલા( 8 ) હિરપરા વાડી માં રહેતા 43 વર્ષીય પુરૂષ ( 9 ) હિરપરા વાડી દાતાર વાડી માં રહેતા 57 વર્ષીય પુરૂષ ( 10 ) તાલુકા નાં ભોલગામડા માં રહેતા 62 વર્ષીય પુરૂષ ( 11 ) જેતપુર રોડ સોમનાથ સોસાયટી માં રહેતા 30 વર્ષીય પુરૂષ ( 12 ) હિરપરા વાડી નવયુગ સ્કુલ પાસે રહેતા 48 વર્ષીય પુરૂષ ( 13 ) સ્ટેશન રોડ ગરબી ચોક પાસે રહેતા 24 વર્ષીય મહીલા ( 14 ) ખાખરાપા દરબાર ગઢ પાસે રહેતા 72 વર્ષીય મહીલા ( 15 ) બહાર પુરાં વિસ્તાર ભૂખી રોડ પર રહેતાં 25 વર્ષીય મહીલા ( 16 ) બહાર પુરાં વિસ્તારમાં રહેતા 23 વર્ષીય પુરૂષ( 17 )  ધોરાજી તાલુકા નાં છાડવાવદર ગામે રહેતાં 70 વર્ષીય મહીલા( 18 )  ધોરાજી તાલુકા નાં જમનાવડ ગામે રહેતાં 25 વર્ષીય મહીલા ( 19 )  બહાર પુરાં નદી બજાર પાસે રહેતા 32 વર્ષીય પુરૂષ( 20 ) ધોરાજી તાલુકા નાં મોટીમારડ ગામે રહેતા 60 વર્ષીય પુરૂષ ( 21 )  ધોરાજી સરકારી વસાહત કોર્ટ પાછળ રહેતાં 32 વર્ષીય પુરૂષ ( 22 )  હિરપરા મોતીનગર માં રહેતા 48 વર્ષીય મહીલા ( 23 )  હિરપરા વાડી માં રહેતા 36 વર્ષીય પુરૂષ ( 24 )  ધોરાજી તાલુકા નાં ઝાંઝમેર ગામે રહેતા 38 વર્ષીય મહીલા( 25)  જમનાવડ રોડ પર માધવનગર માં રહેતા 42 વર્ષીય પુરૂષ ( 26 )  ધોરાજી તાલુકા નાં મોટી વાવડી ગામે રહેતાં 10વર્ષીય કિશોર ( 27 )  ધોરાજી તાલુકા નાં મોટી વાવડી ગામે રહેતાં 20 વર્ષીય પુરૂષ( 28 )  ધોરાજી તાલુકા નાં કલાણા ગામે રહેતાં 23 વર્ષીય મહીલા ( 29 )  ધોરાજી તાલુકા નાં મોટી વાવડી ગામે રહેતાં 75 વર્ષીય મહીલા ( 30 )  ધોરાજી તાલુકા નાં મોટી વાવડી ગામે રહેતાં 40 વર્ષીય મહીલા ( 31 )  ધોરાજી તાલુકા નાં મોટી વાવડી ગામે રહેતાં 52 વર્ષીય મહીલા ( 32 )  ધોરાજી તાલુકા નાં નાની વાવડી ગામે રહેતાં 50 વર્ષીય મહીલા ( 33 ) ધોરાજી તાલુકા નાં નાની વાવડી ગામે રહેતાં 85 વર્ષીય મહીલા ( 34 )  ધોરાજી નાં વી સી પ્લોટ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય મહીલાનો કોરોના પોઝિટીવ આવ્યો છે

(9:00 pm IST)
  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST