Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખનો ચાર્જ જાનકીબેન કૈલાને સોપાયો

જિલ્લા પંચાયતના પ્રમુખનો ચાર્જ, તમામ સત્તાઓ અને ફરજો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જિજ્ઞેશભાઇ કૈલાને સોંપાયો

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ છગનભાઇ શિહોરા અંગત કારણોસર તા.૧૫-૦૯-૨૦૨૧ થી ૧૫-૧૦-૨૦૨૧ સુધી રજા પર હોઈ હાજર રહી શકે તેમ નથી. તેમની ગેરહાજરી દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખનો ચાર્જ, તમામ સત્તાઓ અને ફરજો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જિજ્ઞેશભાઇ કૈલાને સોંપવામાં આવેલ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(12:14 am IST)